You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉદયપુરની ઘટનાનું શું છે પાકિસ્તાન કનેક્શન?
પ્રકાશિત
રાજસ્થાનના અધિકારીઓનું કહેવું છે કે ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાના આરોપમાં પકડાયેલા એક આરોપી ગૌસ મોહમ્મદે આઠ વર્ષ પહેલાં કરાચીની મુલાકાત લીધી હતી.
હવે ભારતમાં ઉદયપુરની ઘટના પાછળ જે પ્રકારે પાકિસ્તાનના કનેક્શનનો ઉલ્લેખ થઈ રહ્યો છે તે અંગે પાકિસ્તાને રદિયો આપ્યો છે.
આજની કવર સ્ટોરીમાં વાત કરીશું કે આ ઘટનાના એક આરોપી ગૌસે કરાચીમાં જે સંગઠનની મુલાકાત લીધી હતી તે આખરે છે શું અને હાલ રાજસ્થાનમાં શું ચાલી રહ્યું છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો