You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
SIPમાં રોકાણ કરતા પહેલાં જાણો અમુક મહત્ત્વની બાબતો
પ્રકાશિત
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIPમાં કેવી રીતે રોકાણ કરી શકાય?
SIP એક એવો પ્લાન હોય છે જેમાં તમે દર મહિને એક ચોક્કસ રકમનું રોકાણ કરતા રહો છો.
તે ઓછામાં ઓછી 100 રૂપિયાથી લઇને વધુ તમે રોકવા ઇચ્છતા હોય તેટલી હોઈ શકે છે.
આ પ્લાનમાં તમે દર મહિને રોકણ કરવા માગો છો અથવા ત્રણ મહિને એટલે કે મન્થલી અથવા ક્વાટરલી તે નિર્ણય પ્લાન અને તમારી જોગવાઈ પર આધાર રાખે છે.
પણ એ યાદ રાખવું કે આ રકમ એક નિશ્ચિત તારીખે જમા કરાવવાની હોય છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો