બાંગ્લાદેશના ઉત્તર-પૂર્વ ભાગમાં ભયંકર પૂર, 40 લાખ લોકોને અસર
પ્રકાશિત
બાંગ્લાદેશમાં આવેલા પૂરને કારણે 40 લાખ લોકોને અસર થઈ છે.
બાંગ્લાદેશના ઉત્તર-પૂર્વ ભાગમાં આ પૂરની ભયંકર અસર થઈ છે. સિલહટમાં તો 90 ટકા આરોગ્ય વ્યવસ્થા જ પાણીમાં વહી ગઈ છે.
પાંચ હજાર સ્કૂલો પણ પાણીમાં ગરકાવ છે. બીબીસી સંવાદદાતા રજીની વૈદ્યનાથનનો અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
