તામિલનાડુ : સાડી પહેરીને રૅપ સૉન્ગ ગાનાર મહિલાની પ્રેરણાદાયક કહાણી
પ્રકાશિત
સાડી પહેરીને રેપ કરતાં વાઇરલ થયેલાં અને મિસ ગૉના નામે ઓળખાતાં ચૈન્નઈના આ મહિલા આજકાલ ભારે ચર્ચામાં છે.
રૅપ અંગે તેમનો ગજબનો જુસ્સો પ્રેરિત કરનારો છે.
જુઓ આ મહિલાની સંપૂર્ણ કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
