મૉનસૂન 2022: ગુજરાતમાં વાવણીલાયક વરસાદ ક્યારે થશે, ક્યાં છે આગાહી?

વીડિયો કૅપ્શન, Monsoon 2022: ગુજરાતમાં વાવણીલાયક વરસાદ ક્યારે થશે, ક્યાં છે આગાહી? | Gujarat Weather
પ્રકાશિત

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું જામતું નથી અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં રાજ્યમાં સારો વરસાદ થયો નથી.

ઘણા વિસ્તારોમાં વાદળછાયું હતું તે પણ વિખેરાઈ ગયું છે અને આકાશ ચોખ્ખું થઈ ગયું છે, ઘણા વિસ્તારોમાં તો ચોમાસામાં ઉનાળા જેવી ગરમી પડવા લાગી છે.

ગુજરાતમાં વાવણીલાયક વરસાદ ક્યારે પડશે? રાજ્યમાં ચોમાસું કેમ જામતું નથી અને કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે?

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન