બિહારનાં સીતાદેવી જે 'ઇલેક્ટ્રિશિયન-દેવી' તરીકે ઓળખાય છે
પ્રકાશિત
ઇલેક્ટ્રિક તારો સાથે કામ કરવું એ બિહારનાં સીતાદેવીનો રોજિંદો ક્રમ છે.
ગત પંદર વર્ષથી સીતાદેવી ઇલેક્ટ્રિકલ મિકૅનિકનું કામ કરે છે. જે કામ તેમણે મજબૂરીમાં કરવું પડ્યું તે હવે તેમનું મનગમતું કામ થઈ ગયું છે.
સીતાદેવી અશિક્ષિત છે પરંતુ ઇલેક્ટ્રિકલ મિકૅનિકનું કામ ખૂબ જ સારી રીતે કરી જાણે છે.
સીતાદેવીને અનેક રાજકીય સન્માનોથી પણ નવાજવામાં આવ્યાં છે. જુઓ સીતાદેવીની પ્રેરક કહાની વીડિયો સ્વરૂપે...

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો