અફગાનિસ્તાન : ભૂકંપ બાદ અફગાનિસ્તાનમાં લોકો સહાય માટે તરસ્યા, રહેવા મકાન નથી તો એક ટંકનું ભોજન મળવું મુશ્કેલ

વીડિયો કૅપ્શન, ભૂકંપ બાદ અફગાનિસ્તાનમાં શું છે સ્થિતિ? - GLOBAL
પ્રકાશિત

અફઘાનિસ્તાનમાં આવેલા ભયંકર ભૂકંપ બાદ સ્થિતિ વિકટ છે. હજારો લોકોને સહાય મળી નથી.

આ લોકો પાસે ન તો બે ટંક ખાવાની વ્યવસ્થા છે ન તો ચોમાસાના દિવસોમાં રહેવા માટે છત.

તૂટેલાં ફાટેલાં તંબૂમાં રહેવા મજબૂર આ ભૂકંપપીડિતો સહાયની આશાએ બેઠા છે. બીબીસી અફઘાનિસ્તાનના સૌથી અસરગ્રસ્ત વિસ્તાર એવા પક્તિકા પ્રાંતમાં પહોંચ્યું.

જુઓ બીબીસી સંવાદદાતા યોગિતા લિમયેનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન