પ્રાઇડ મંથ : એ મહિલા જેમણે પહેલાં પત્ની અને માતા બન્યાં પછી સજાતીય તરીકેની ઓળખ સ્વીકારી
પ્રકાશિત
વિશ્વભરમાં ઘણા દેશોમાં LGBT અને અન્ય કેટલાક સમુદાય જૂન મહિનાને 'પ્રાઇડ મંથ' તરીકે ઊજવે છે.
ત્યારે આ કહાણી ભારતીય મૂળની એક એવી મહિલાની છે જે પહેલાં પત્ની બની, પછી માતા બની અને આખરે પોતાની સજાતીયતાને સ્વીકારી.
આ દરમિયાન કેવી રીતે બદલાઈ ગયું તેમનું અને તેમના પરિવારનું જીવન?
જુઓ બીબીસી સંવાદદાતા ગગન સભરવાલનો અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
