You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ રથયાત્રા : એ લોકો જે ત્રણ પેઢીથી અમદાવાદની રથયાત્રામાં ખતરનાક કરતબ કરે છે
પ્રકાશિત
અમદાવાદની પરંપરાગત રથયાત્રા ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યોમાં પણ જાણીતી છે. આ રથયાત્રાનાં અનેક આકર્ષણો પૈકી એક મહત્ત્વનું આકર્ષણ અખાડા હોય છે. અખાડાનો દિલધડક કરતબો જોવા માટે બાળકોથી માંડીને મોટા પણ એકઠા થઈ જાય છે.
પણ શું તમે એ અખાડાના કરતબબાજોની કહાણી જાણો છો? આ કરતબબાજો ત્રણ પેઢીથી આ કરતબ બતાવે છે.
(વીડિયો - તેજસ વૈદ્ય / જય બ્રહ્મભટ્ટ / પવન જયસ્વાલ)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો