અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં સમગ્ર પરિવાર ગુમાવનાર વ્યક્તિની કહાણી
પ્રકાશિત
અફઘાનિસ્તાનમાં ફરી નવો ભૂકંપનો આંચકો આવ્યો છે.
તાલિબાની અધિકારીના જણાવ્યા પ્રમાણે તેમાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા છે.
અગાઉ બુધવારે આવેલા ભયંકર ભૂકંપે 1000 લોકોનો જીવ લીધો હતો અને 1500થી વધુ ધાયલ થયા છે.
અફઘાનિસ્તાનમાં જમીનદોસ્ત થયેલી યાદોને સમેટતા બચી ગયેલા લોકોની વ્યથાનો અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
