અગ્નિપથ યોજના મુદ્દે સેના પૈસા અંગે જવાબ આપવાનું કેમ ટાળે છે?

વીડિયો કૅપ્શન, અગ્નિપથ યોજના મુદ્દે સેના પૈસા અંગે જવાબ આપવાનું કેમ ટાળે છે?
પ્રકાશિત

મંગળવારે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સેનામાં ભરતી માટેની નવી યોજના અગ્નિપથની જાહેરાત કરી હતી.

આ યોજનાની જાહેરાત બાદથી દેશભરમાં હિંસક વિરોધ થયો હતો. અગ્નિપથ યોજનાની જાહેરાત થઈ તે દિવસથી જ ઠેરઠેર વિરોધપ્રદર્શનો શરૂ થયાં હતાં.

સૌથી પહેલાં અને સૌથી વધારે પ્રદર્શનો બિહારમાં થયાં હતાં. જોકે સેના આર્થિક બાબતોની સ્પષ્ટતા કરવાની ટાળી રહી છે.

આ અંગે બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતનો ખાસ અહેવાલ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન