ગુજરાતમાં ચોમાસું મજબૂત બન્યું, ક્યાં પડશે ધોધમાર વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ચોમાસું મજબૂત બન્યું, ક્યાં પડશે ધોધમાર વરસાદ?
પ્રકાશિત

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વધારે વિસ્તારો સુધી વરસાદ પહોંચ્યો છે.

આ ઉપરાંત પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું હવામાન જોવા મળ્યું છે.

જોકે, ચોમાસું ગુજરાતમાં હજી આગળ વધી રહ્યું નથી અને છેલ્લા ઘણા દિવસથી કેટલાક વિસ્તારોમાં સ્થિર થયું છે.

તો આપણે જાણીશું કે રાજ્યના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન