You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગર્ભાશયને લગતું આ કૅન્સર મહિલાઓને કઈ ઉંમરે થાય છે?
પ્રકાશિત
ગર્ભાશયની ગાંઠને કારણે ગર્ભાશય દૂર કરાવવું પડ્યું હોય એવા કિસ્સા તમે સાંભળ્યા હશે.
મહિલાઓમાં ગર્ભાશયનું કૅન્સર એક ગંભીર મુદ્દો છે. દર 40માંથી એક મહિલાને આ કૅન્સરનું જોખમ રહેલું છે.
આજે વાત કરીશું મહિલાઓમાં જટિલ ગણાતા એન્ડોમેટ્રિયલ કૅન્સર વિશે.
આપ જોઈ રહ્યા છો બીબીસી ન્યૂઝ ગુજરાતીની વુમન હેલ્થ સિરીઝ....
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો