અમેરિકી સૅનેટમાં ગન કંટ્રોલ મુદ્દે 30 વર્ષમાં પહેલી વાર પસાર થયો નવો કાયદો

પ્રકાશિત

અમેરિકાની ટૅક્સાસની સ્કૂલમાં થયેલા સામૂહિક ગોળીબારની ઘટના પછી અમેરિકી સૅનેટે હથિયાર નિયંત્રણનાં કેટલાંક નવાં પગલાંને મંજૂરી આપી છે.

જે હેઠળ સ્કૂલોની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહિત કરવા બિલિયન ડૉલર્સના ભંડોળનો પણ સમાવેશ થાય છે.

યુવાલ્ડે સ્કૂલમાં બનેલી ઘટના પછી અમેરિકામાં બંદૂક નિયંત્રણ પર તીવ્ર માગ ઊઠી હતી.

જોઈએ બીબીસી ઉત્તર અમેરિકાના એડિટર સારાહ સ્મિથનો અહેવાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો