રાજકોટની એ ફૅક્ટરી, જ્યાં મહિલાઓ પુરુષોનાં કામ કરે છે

પ્રકાશિત

આજે મુલાકાત રાજકોટની એક રબ્બર ફૅક્ટરીની લઈએ, જ્યાં પુરુષોનાં કામ મહિલાઓ કરે છે.

માલિકથી માંડીને ફૅક્ટરીનાં મોટા ભાગનાં કર્મચારીઓ મહિલાઓ છે.

મહિલાઓ કર્મચારીને પ્રાધાન્ય આપવા પાછળ કંપનીના સીઈઓ કારણ આપતા કહે છે કે પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ કુશળ રીતે કામ કરી શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો