મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર તમામ મુખ્ય પાર્ટીઓની બેઠકોનો દોર યથાવત્

વીડિયો કૅપ્શન, મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર તમામ મુખ્ય પાર્ટીઓની બેઠકોનો દોર યથાવત
પ્રકાશિત

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પર સંકટ તોળાયું છે અને દેશભરમાં રાજકીય રીતે ચર્ચાનો મુદ્દો બન્યો છે.

શિવસેના નેતા એકનાથ શિંદેએ ગૌહાટીમાં એક હોટલમાં તેમના સમર્થક ધારાસભ્યો સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. તો સામસામે પાર્ટીઓ તરફથી આરોપ-પ્રત્યારોપ પણ થઈ રહ્યા છે.

આ મામલે પોતાની રણનીતિ નક્કી કરવા શિવસેના,એનસીપી,કૉંગ્રેસ અને ભાજપના નેતાઓનો બેઠકનો દોર દિવસભર ચાલ્યો હતો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન