અફઘાનિસ્તાનમાં દશકોથી યુદ્ધ અને હિંસક સંઘર્ષ વેઠી રહેલા લોકોની ભૂકંપ બાદ કપરી સ્થિતિ
પ્રકાશિત
દશકોથી યુદ્ધ અને હિંસક સંઘર્ષ વેઠી રહેલા અફઘાનિસ્તાન પર હવે બીજી આફત આવી પડી છે.
અફઘાનિસ્તાનમાં આવેલો ભૂકંપ અહીંના લોકો માટે વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે.
અફઘાનિસ્તાનમાં ભયંકર ભૂકંપે મચાવેલી તબાહી બાદ હવે તાલિબાની સરકારે વિશ્વને મદદ માટે અપીલ કરી છે.
સંયુક્ત રાષ્ટ્ર મદદ પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં મોટા ભાગનાં ઘરોમાં બે ટંક ખાવાના પણ ફાંફાં છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
