દક્ષિણ એશિયાના કેટલાક વિસ્તારોમાં સદીના વિનાશક પૂરનું કારણ શું?

પ્રકાશિત

બાંગ્લાદેશ, ચીન અને ભારતના પૂર્વોત્તરના રાજ્ય આસામમાં પૂરથી સ્થિતિ હદ કરતા વધારે વણસી ગઈ છે.

અહીં રાહત અને બચાવકાર્ય પણ મુશ્કેલ બનતાં ફસાયેલા લોકોને જીવનું જોખમ છે.

એવામાં સવાલ એ છે કે આ પ્રદેશોમાં કેમ અચાનક જ પૂરના પ્રકોપે વિકરાળ રૂપ લીધું છે.

જુઓ કવર સ્ટોરીમાં...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો