એ રોહિંગ્યા ટ્રાન્સજેન્ડર બ્યુટીશિયન જેને રોજ ભેદભાવનો સામનો કરવો પડે છે

વીડિયો કૅપ્શન, Rohindya Camp નાં Transgender Beautician જે દરરોજ ભેદભાવનો સામનો કરે છે
પ્રકાશિત

તાન્યા બાંગ્લાદેશના રોહિંગ્યા રેફ્યુજી કૅમ્પની કોક્સ બજારમાં રહેતા એક ટ્રાન્સજેન્ડર છે, તેઓ બ્યુટીશિયન છે.

અહીં વિશ્વનો સૌથી મોટો રેફ્યુજી કૅમ્પ આવેલો છે.

પડોશી દેશ મ્યાનમારમાં દંગાફિસાદ થયો અને રોહિંગ્યા મુસ્લિમોને દેશ છોડીને ભાગવું પડ્યું.

રોહિંગ્યાઓએ ભાગીને અહીં આશ્રય લીધો છે અહીં તાન્યાએ પોતાના નવા જીવનની શરૂઆત કરી.

જુઓ, આ વીડિયો અહેવાલ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન