વિશ્વમાં અનાજના સંકટ વચ્ચે યુક્રેનમાં 250 લાખ ટન અન્ન કેમ સડી રહ્યું છે?
પ્રકાશિત
રશિયા અને યુક્રેન યુદ્ધ પહેલાં વિશ્વની કુલ માગના 30 ટકા ઘઉં પૂરા પાડતા હતા.
પણ હવે યુદ્ધને કારણે સ્થિતિ એવી કથળી ગઈ છે કે લાખો ટન ઘઉંનો જથ્થો યુક્રેનમાં ફસાયો છે અને 250 લાખ ટન અનાજ સડી જાય તેવી સ્થિતિ પેદા થઈ છે.
વળી, રશિયા દુનિયાને ખાતરની નિકાસ કરતું હતું તે પણ હાલ તો બંધ થઈ ગઈ છે.
જુઓ આ વીડિયો અહેવાલ....

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો