You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જેઠાલાલ કરે છે નવી 'ગડા ઇલેક્ટ્રોનિક્સ' વિશે પડદા પાછળની વાત
પ્રકાશિત
ટેલિવિઝન સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોષીએ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં સિરીયલની કેટલીક પડદા પાછળની વાતો જણાવી હતી.
સાથે જ તેમણે તેમની નવી દુકાન ગડા ઇલેક્ટ્રોનિક્સ પણ બતાવી હતી.
તેમના અનુભવો વિશે જણાવ્યું છે અને નવી ગડા ઇલેક્ટ્રોનિક્સ દુકાન મળતા નટુકાકાને કર્યા યાદ તો દયાભાભીના શોમાં પરત ફરવા પર શું જવાબ આપ્યો સાંભળો ઇન્ટર્વ્યુ મધુ પાલ સાથે...
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો