બનાસકાંઠા : એ કાયદો જેણે મદારીની સાથે મોરલીની કળાને પણ લુપ્ત કરી દીધી

વીડિયો કૅપ્શન, બનાસકાંઠા : એ કાયદો જેણે મદારીની સાથે મોરલીની કળાને પણ લુપ્ત કરી દીધી
પ્રકાશિત

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કાકર ગામમાં રહેતા મનજીભાઈ ફૂલવાદી આ પંથકની કદાચ છેલ્લી એવી વ્યક્તિ હશે જેઓ મોરલી વગાડવાની કળા જાણે છે.

વર્ષોથી વાદી સમુદાય ગામડે ગામડે જઈ સાપના ખેલ કરી લોકોનું મનોરંજન કરવાના વ્યવસાય સાથે જોડાયેલો હતો.

તેમની મોરલી વગાડવાની કલાથી જૂની પેઢીના લોકો અવગત જ હશે.

પરંતુ હવે પરંતુ ટેક્નોલોજીના વંટોળમાં તેમની મોરલી અને આ કળા વિલુપ્તિના આરે પહોંચી ગઈ છે.

જુઓ ફૂલવાદીની મોરલી વગાડવાની કળા અંગેનો આ વીડિયો અહેવાલ,,,

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો