મુંબઈ : લાખોનું સોનું લઈને ભાગી ગયેલા ઉંદર પાસેથી પોલીસે કેવી રીતે સોનું પાછું મેળવ્યું?

પ્રકાશિત

આપણે હંમેશાં ચોર પોલીસના કિસ્સા સાંભળતા હોઈએ છીએ કે ચોરને પકડવા માટે પોલીસે કેવી રીતે જાળ બિછાવી, અને કેટલી બહાદુરીથી તેમને પકડી પાડ્યા.

જોકે મુબંઈ પોલીસે ચોરોથી નહીં પણ ઉંદરો પાસેથી લગભગ 5 લાખ રૂપિયાનું સોનું પાછું મેળવ્યું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો