તાપીના આદિવાસીઓ જે સિકલસેલ એનિમિયાથી પીડાય છે તે શું છે?

વીડિયો કૅપ્શન, તાપીના આદિવાસીઓ જે સિકલસેલ એનિમિયાથી પીડાય છે તે શું છે?
પ્રકાશિત

તાપી જિલ્લાના વ્યારામાં રહેતાં સરિતાબહેન એક એવી બીમારીથી પીડાઈ રહ્યાં છે જેના દર્દીઓની સંખ્યા ભારતમાં લગભગ એક કરોડથી વધુ અને ગુજરાતમાં અંદાજે 9 લાખની આસપાસ છે.

મોટા ભાગે આદિવાસીઓમાં જોવા મળી આ બીમારીનું નામ છે સિકલસેલ એનિમિયા.

સિકલસેલ એનિમિયાને કારણે સામાજિક સમસ્યા પણ જોવા મળે છે.

જાણો આ બીમારી શું છે અને કેવી રીતે થાય છે અને તેની સારવાર શું છે?

વીડિયો : નીરવ કંસારા / રવિ પરમાર

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન