રાજકોટ : એ વિકલાંગ મહિલા, જે જાતે દુકાન ચલાવીને આત્મનિર્ભર બન્યાં

પ્રકાશિત

રાજકોટનાં વંદનાબહેન જન્મથી જ સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડાઈ રહ્યાં છે.

આ બીમારીમાં દર્દી તેમના શરીર પરનો કાબૂ જાળવી શકતા નથી. આ બીમારીનો કોઈ ઇલાજ પણ નથી.

આ તકલીફ હોવા છતાં વંદનાબહેને ક્યારેય ના તો હાર માની છે કે ના તો કોઈ દિવસ તેમનામાં જીવવાનો જુસ્સો ઓછો થયો છે. તેઓ જાતે દુકાન ચલાવીને આત્મનિર્ભર બન્યાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો