એ મહિલાઓ જેઓ હજારો ઈડલીના ઑર્ડર લે છે, લાગે છે લાંબી લાઇન
પ્રકાશિત
તામિલનાડુના ઈરોડી જિલ્લાના કારુગલપાલાયમ ખાતે આવેલી નાની નાની દુકાનો એક વિશેષ વસ્તુ માટે જાણીતી છે. તે છે ઈડલી.
અહીંના મોટા ભાગના એકમો મહિલાઓ દ્વારા સંચાલિત છે.
ઈડલીના જથ્થાબંધ અને છૂટક વેચાણ માટે જાણીતા આ વિસ્તારના આ એકમો વિશે જાણો ખાસ વાતો, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
