તેલંગાણામાં મહિલાઓ કેવી રીતે ચલાવે છે બલૂન મૂવી થિયેટર?

પ્રકાશિત

તેલંગણાના આસિફાબાદમાં મુલાકાત લઈએ તો ત્યાં મહિલાઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત મૂવી થિયેટર જોવાની સલાહ જરૂર અપાય છે.

ફિલ્મ દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીએ તેમનાં પત્ની સાથે આ થિયેટરની મુલાકાત લીધી હતી અને તેના નિર્માણ માટે સાથે આવેલાં મહિલાઓની પ્રશંસા કરી હતી.

જાણો, આ થિયેટરની ખાસિયતો વિશે માત્ર બીબીસી ગુજરાતી પર.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો