ગુજરાતમાં આ તારીખથી સાર્વત્રિક વરસાદ, જાણો ક્યાં પડશે ભારે વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આ તારીખથી સાર્વત્રિક વરસાદ, જાણો ક્યાં પડશે ભારે વરસાદ?
પ્રકાશિત

હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ચોમાસું આગળ વધ્યું નથી.

ગુજરાતના અમુક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો છે પરંતુ અનેક વિસ્તારોમાં હજી વાવણી થઈ નથી અને ખેડૂતો વરસાદની રાહમાં છે.

તો આ વીડિયોમાં આપણે જોઈશું કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ક્યારે થશે?

કયા વિસ્તારોમાં આવનારા દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ચોમાસું આગળ ક્યારે વધશે?

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન