અગ્નિપથ સ્કીમના વિરોધમાં PM મોદી પર લોકોએ ઠાલવ્યો રોષ, ટ્રેનને આગ ચાંપી
પ્રકાશિત
ભારતીય સેનામાં ભરતીની અગ્નિપથ યોજનાનો વિરોધ વધી રહ્યો છે.
ઉત્તર ભારતમાં ઠેકઠેકાણે યુવાનો રસ્તા પર ઊતરી આવ્યા છે.
બિહારમાં ગુરુવારે ઘણા બધા જિલ્લાઓમાં યુવાનો રસ્તાઓ પર ઊતર્યા.
છપરા જિલ્લામાં વિરોધ કરી રહેલા યુવાનોએ તોડફોડ અને આગચંપી કરી.
પ્રદર્શન કરી રહેલા યુવાનોએ વિરોધ માર્ચ કાઢી અને સરકારવિરોધી નારેબાજી કરી.
જુઓ, સમગ્ર અહેવાલ બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
