રશિયા-યુક્રેન યુદ્ધમાં શું છે હાલની સ્થિતિ?

વીડિયો કૅપ્શન, રશિયા-યુક્રેન યુદ્ધમાં શું છે હાલની સ્થિતિ?
પ્રકાશિત

પૂર્વ યુક્રેનના દોનબાસમાં રશિયન સૈન્ય તેની પકડ મજબૂત કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ ઝૅલેનસ્કીએ ફરી એકવાર પશ્ચિમ દેશોને વિનંતી એડવાન્સ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પૂરી પાડવા વિનંતી કરી છે.

હાલ રશિયા અને યુક્રેન વચ્ચે સેવેરોદોનેત્સક શહેરને લઈને ભીષણ યુદ્ધની સ્થિતિ છે. જુઓ વીડિયો અહેવાલ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન