વટસાવિત્રી: આ 'પત્નીપીડિત' પુરુષો પીપળાના ઊંધા ફેરા કેમ ફરે છે?

વીડિયો કૅપ્શન, વટસાવિત્રી: આ 'પત્નીપીડિત' પુરુષો પીપળાના ઊંધા ફેરા કેમ ફરે છે?
પ્રકાશિત

મહિલાઓ વટસાવિત્રીનું વ્રત એટલે કરે છે કેમકે તેમને સાત જન્મ સુધી એક જ પતિ મળે. જોકે આ પુરુષો તેમની પત્નીઓને નફરત કરે છે.

'પત્નીપીડિત પુરુષ આશ્રમ'ના આ પુરુષો લગ્ન બાદ પોતાની પત્નીઓ દ્વારા અપાયેલા કથિત ત્રાસ અને કથિત ખોટા કોર્ટ કેસને કારણે આવું કરી રહ્યા છે.

તેઓ પીપળાના ફેરા ફરી રહ્યા છે અને પ્રાર્થના કરી રહ્યા છે કે લગ્નમાં તેમણે લીધેલા સાત ફેરા ઊલટા થઈ જાય. જુઓ આ વીડિયો અહેવાલ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો