મૉનસૂન 2022 : ગુજરાતમાં ચોમાસું શરૂ, આ જિલ્લાઓમાં પાંચ દિવસ વરસાદની આગાહી

પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

હાલ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો છે પરંતુ હવે તે માહોલ ફરી વિખેરાય જાય તેવી શક્યતા છે.

રાજ્યમાં ચોમાસું શરૂ થઈ ગયું છે પરંતુ હવે થોડા દિવસ માટે વરસાદ ફરી ઓછો થઈ જાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે, રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ ઘટવાની શક્યતા છે અને સમગ્ર રાજ્યમાં વાવણીલાયક વરસાદ ક્યારે થશે?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો