You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ, વાવણીલાયક વરસાદ ક્યારે પડશે?
પ્રકાશિત
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, તેની અધિકાર્ક તારીખ કરતાં ચોમાસું બે દિવસ વહેલું શરૂ થયું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે ચોમાસાનું ગુજરાતમાં આગમાન થઈ ચૂક્યું છે.
તો આ વીડિયોમાં આપણે જોઈશું ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યાં થઈ છે, ગુજરાતમાં હવે કયા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તથા કયા જિલ્લામાં કેવો વરસાદ પડવાની શક્યતા છે?
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો