સનોફર પઠાણ : કુસ્તી જેવી રમતમાં પડકારો સામે સફળ થનાર અમદાવાદી યુવતીની કહાણી

પ્રકાશિત

અમદાવાદના સનોફર પઠાણ એક કુસ્તી ખેલાડી છે.

મુસ્લિમ સમુદાયમાંથી આવતા હોવાથી તેમના માટે આ ખેલ ક્ષેત્રમાં આગળ વધવું ઘણું પડકારજનક હતું પણ પરિવારના સહકારને કારણે આજે તેઓ કુસ્તીની રમતમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યાં છે.

એટલું જ નહીં સમુદાયની અન્ય છોકરીઓ પણ હવે ખેલ ક્ષેત્રમાં આગળ વધવાનું સાહસ કરી રહી છે.

જોઈએ આ વીડિયો અહેવાલ....

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો