You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ગુજરાતમાં માત્ર ગુજરાતી માણસ જ પ્રમુખ હોવો જોઈએ,' આપના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપના પાટીલ વિશે શું કહ્યું?
પ્રકાશિત
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. દરેક રાજકીય પાર્ટીઓ ગુજરાતની જનતા પાસે પોતાનાં કામોનું સરવૈયું લઈને પહોંચી રહી છે.
આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ખૂબ જ એક્ટિવ બની ગઈ છે.
તમામ રાજકીય સમીકરણો સંદર્ભે ગુજરાત આપના પ્રદેશપ્રમુખ ગોપાલ ઇટાલિયાએ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી.
ગોપાલ ઇટાલિયાએ ભાજપની કાર્યશૈલી અને વલણ અંગે ટીકા કરી હતી.
વીડિયો : તેજસ વૈદ્ય / જય બ્રહ્મભટ્ટ
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો