You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સર્પદંશનો ભોગ બનવા છતાં સાપને બચાવી રહેલી બાંગ્લાદેશની યુવતીઓ
પ્રકાશિત
બાંગ્લાદેશમાં યુનિવર્સિટીમાં ભણતી યુવતિઓએ સંગઠન બનાવીને સાપને બચાવવાનું અભિયાન શરૂ કર્યું છે.
તેમણે છેલ્લાં ચાર વર્ષમાં 1500 કરતાં વધુ સાપોને બચાવ્યા છે.
સર્પદંશની સારવારને લઈને પણ આ યુવતીઓ જાગૃતિઅભિયાન ચલાવી રહી છે.
જોઈએ આ વીડિયો અહેવાલ...
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો