Monsoon 2022 : ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો, ક્યારે પડશે વરસાદ?

પ્રકાશિત

ગુજરાતના ખેડૂતો માટે હવે સારા સમાચાર છે કે ચોમાસું હવે ફરી મજબૂત બની રહ્યું છે અને તે હવે આગળ વધશે.

જોકે, ચોમાસું પહોંચે તે પહેલાં જ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ જશે.

તો આ વીડિયોમાં આપણે જોઈશું કે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડશે, ચોમાસું ક્યારથી આગળ વધશે અને ગુજરાત સુધી ચોમાસું ક્યારે પહોંચશે?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો