માસિક સમયે થતો દુ:ખાવો એન્ડોમેટ્રિયોસિસ છે કે કેમ? કેવી રીતે જાણશો?

પ્રકાશિત

પિરિયડ્સ સમયે હદ કરતા વધારે દુખાવો અથવા જાતીય સંબંધ રાખતી વખતે અસહ્ય દુખાવો - આ લક્ષ્ણો એક એવી બીમારીના છે, જેના વિશે મહિલાઓને ભાગ્યે જ ખબર હોય છે.

આ બિમારીનું નામ છે એન્ડોમેટ્રિયોસિસ. એકલા ભારતમાં પ્રતિ વર્ષ 10 લાખથી વધારે મહિલાઓ આ બીમારીથી પીડાય છે.

જોકે તેના લક્ષ્ણો મેન્સ્ટ્રુઅલ સાઇકલ સાથે જોડાયેલા હોઈ, શરૂઆતના તબક્કે ભાગ્યે જ મહિલાઓ તેને સમજી શકે છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતીની વુમન હેલ્થ સિરિઝમાં જોઈએ આ વીડિયો અહેવાલ એન્ડોમેટ્રિયોસિસ વિશે....

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો