ગુજરાત : સુરેન્દ્રનગરના એ કલાકાર જે નાકથી વાંસળી વગાડે છે

વીડિયો કૅપ્શન, સુરેન્દ્રનગરના આ કલાકાર નાકથી વાંસળી વગાડી બધાને મંત્રમુગ્ધ કરી દે છે
પ્રકાશિત

સુરેન્દ્રનગરમાં રહેતા કિશનભાઈ ભરવાડ એવા કલાકાર છે જેઓ નાકથી અને મોંથી વાંસળી વગાડે છે.

તેઓ જ્યારે નાકથી વાંસળી વગાડે છે ત્યારે લોકો જોતા જ રહી જાય છે. કિશનભાઈ સુરેન્દ્રનગરમાં એક ઝુપડપટ્ટીમાં ભાડના મકાનમાં રહે છે. તેઓ વાંસળી વગાડી જે પણ કમાય છે તેનાથી તેમના ચાર લોકોનો પરિવાર ચાલે છે.

વીડિયો : સચીન પીઠવા / રવિ પરમાર

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન