ગુજરાતમાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાથી કેવી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતના સેક્સ રેશ્યોની સમસ્યા ક્યારે ઉકેલાશે? – GUJARAT NI VAAT
પ્રકાશિત

કેન્દ્ર સરકારના સિટીઝન રજીસ્ટ્રેશન સિસ્ટમના 2020ના આંકડા પ્રમાણે ગુજરાત રાજ્યમાં સેક્સ રેશિયો (લિંગ અનુપાત) દેશમાં ત્રીજો સૌથી નીચો છે.

ગુજરાતમાં બાળકોનો નીચો સેક્સ રેશિયો (લિંગ-અનુપાત) દર્શાવે છે કે છોકરીની સરખામણીએ છોકરાના ઝંખના આજે પણ પ્રબળ છે.

ઘણાં ગામોમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લગ્ન કરવા માટે બીજા ગામની છોકરીઓ શોધવી પડે છે. જાણીએ બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાના અહેવાલમાં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન