You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહમદ પયગંબર પર વિવાદિત નિવેદન બાદ સમગ્ર દેશમાં હિંસક વિરોધપ્રદર્શન
પ્રકાશિત
દેશના ઘણા વિસ્તારોમાં શુક્રવારની નમાજ બાદ મસ્જિદોની બહાર વિરોધપ્રદર્શન થયાં.
પયગંબર મહમદ અંગે કરાયેલ નિવેદન પર નૂપુર શર્મા અને નવીન જિંદલની ધરપકડની માગ કરતા આ વિરોધ પ્રદર્શનો થયાં.
દિલ્હીમાં પણ જામા મસ્જિદ બાહર ભારે ભીડ જોવા મળી હતી. તો લખનૌમાં ટીલે વાલી મસ્જિદની સામે પણ મુસલમાનોએ નારા લગાવ્યા હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો