Taarak Mehta : શું દયા પાછાં આવી રહ્યાં છે, દિશા વાકાણી વિશે શું ચર્ચા થઈ રહી છે?

વીડિયો કૅપ્શન, Taarak Mehta : શું દયા પાછાં આવી રહ્યાં છે, દિશા વાકાણી વિશે શું ચર્ચા થઈ રહી છે?
પ્રકાશિત

'શું દયાબહેન પાછાં આવી રહ્યાં છે' હાલ તારક મહેતા કા ઊલટા ચશ્માના તમામ ફૅન્સ માટે આ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

આ સિરિયલના ઑફિસિયલ ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર જ્યારથી એક પ્રોમો પબ્લિશ કરવામાં આવ્યો છે ત્યારથી સોશિયલ મીડિયામાં લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

લોકો ચર્ચા કરી રહ્યા છે કે દયા તરીકે દિશા વાકાણી જ પરત ફરી રહ્યાં છે કે અન્ય કોઈ.

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો