ધાંગધ્રામાં બોરવેલમાં ફસાયેલા બાળકને ઇન્ડિયન આર્મીના જવાનોએ કેવી રીતે બહાર કાઢ્યું?

પ્રકાશિત

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામે બોરવેલમાં પડેલા બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.

ઘટના ગામની એક વાડીમાં બની હતી.

જ્યાં મૂળ મધ્ય પ્રદેશના એક શ્રમિક પરિવારનું 18 મહિનાનું બાળક રાત્રે રમતાં-રમતાં બોરવેલમાં પડી ગયું હતું.

માતા-પિતાને જાણ થતાં તેમણે ખેતરમાલિકને જાણ કરી હતી, જે બાદ પોલીસ અને આર્મીએ મળીને શિવમને બચાવવાનું જટિલ ઑપરેશન હાથ ધર્યું.

જુઓ, આ દિલધડક ઑપરેશન કેવી રીતે પાર પડ્યું?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો