You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્ર : માત્ર એક બેડા પાણી માટે જીવને જોખમમાં મૂકતા ગામલોકોની કહાણી
પ્રકાશિત
ખાડીમલ અમરાવતી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું ગામ છે.
અહીં દિવસમાં બેથી ત્રણ વાર પાણીનાં ટૅન્કર આવે છે. આ પાણીને નજીકના કૂવામાં ઠાલવવામાં આવે છે અને લોકો પાણી માટે દોડી પડે છે. લોકો એક બેડા પાણી માટે થઈને રોજેરોજ જિંદગી જોખમમાં મૂકે છે.
કલાકમાં જ કૂવાનું પાણી ખતમ થઈ જાય છે. માત્ર એક કલાક મળતું આ પ્રદૂષિત પાણી સ્થાનિક લોકોના જીવ માટે જોખમી સાબિત થઈ રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો