આફ્રિકાના બહુચર્ચિત ગુપ્તા બંધુઓની UAEથી ધરપકડ

પ્રકાશિત

દક્ષિણ આફ્રિકાએ જણાવ્યું છે કે બિઝનેસ ક્ષેત્રે જાણીતા ગુપ્તા પરિવારના બે ભાઈઓની UAEમાંથી ધરપકડ કરવામાં આવી છે.

દક્ષિણ આફ્રિકામાં જેકબ ઝુમાના રાષ્ટ્રપતિ શાસન કાળ દરમિયાન અતુલ અને રાજેશ ગુપ્તા કથિત ભ્રષ્ટાચારના કારણે વોન્ટેડની યાદીમાં સામેલ છે. તેમના પ્રત્યર્પણની વાતચીતો ચાલુ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો