સુરતમાં વિકલાંગ રિક્ષાચાલકની દીકરીએ 10માની પરીક્ષામાં મેળવી ભવ્ય સફળતા

વીડિયો કૅપ્શન, સુરતમાં વિકલાંગ રિક્ષાચાલકની દીકરીએ 10માની પરીક્ષામાં મેળવી ભવ્ય સફળતા
પ્રકાશિત

સુરતમાં 10મા ધોરણના પરિણામ બાદ ઉજવણી થઈ રહી છે. તબસ્સુમખાન પઠાણને 94.50 ટકા આવ્યા છે.

તેમની સફળતાના હીરો તેમના પિતા છે, જે વિકલાંગ છે છતાં રીક્ષા ચલાવે છે, દીકરીને ભણાવવા પિતા ઇલિયાઝ ખાને ઘણી મહેનત કરી છે.

વિકલાંગ હોવા છતાં દીકરીનાં સપનાં સાકાર કરવા તેમણે ખૂબ મહેનત કરી છે.

જુઓ, તેમની કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.

line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો