You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડોનબાસના ભીષણ યુદ્ધની વચ્ચે બીબીસીનો ગ્રાઉન્ડ ઝીરોથી અહેવાલ
પ્રકાશિત
રશિયાના સ્થાનિક મીડિયાએ મૉસ્કોના ઉચ્ચ કક્ષાના જનરલનું ડોનબાસ વિસ્તારમાં મૃત્યુ થયાની વાતની પુષ્ટિ કરી છે.
મેજર જનરલ રોમન કૂટઅઝફ સ્વ-ઘોષિત દોનેત્સ્ક પીપલ્સ રિપબ્લિકથી સેનાનું નેતૃત્વ કરતા હતા.
કિએવનો દાવો છે કે યુક્રેને 12 જનરલોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ બધાં વચ્ચે બીબીસી આંતરરાષ્ટ્રીય સંવાદદાતા, ઓરલા ગ્યૂરિન દોનેત્સ્કના પાડોશી વિસ્તાર બાખમૂટમાં યુક્રેનિયન સૈન્ય ટુકડી સાથે છે, એ વિસ્તાર કે જે રશિયાની નજરમાં છે.
આવો જોઈએ તેમનો ગ્રાઉન્ડ રિપોર્ટ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો