You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મળો, આદિવાસી યુવતીઓને ભરતનાટ્યમ શીખવતાં ડાન્સ ટીચરને
પ્રકાશિત
કળા સૌ સુધી પહોંચે તે હેતુસર તામિલનાડુનાં ડાન્સ ટીચર આદિવાસી વિદ્યાર્થિનીઓને શાસ્ત્રીય નૃત્યુ ભરતનાટ્યમ શીખવી રહ્યાં છે.
તામિલનાડુના થિંડીવણમ વિસ્તારની ઇરુલર સમુદાયની ઘણી વિદ્યાર્થિનીઓ તેમની આ સેવાનો લાભ મેળવી રહી છે.
જુઓ, તેમના આ પ્રયાસ પાછળની પ્રેરણા શું છે? માત્ર બીબીસી ગુજરાતી સાથે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો