નૂપુર શર્મા વિવાદ: ભારત કેવી રીતે કરી શકે છે ડૅમેજ કંટ્રોલ?
પ્રકાશિત
ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણીને કારણે ઇસ્લામિક દેશો ભારતથી ઘણા નારાજ થયા. ખાડી દેશોમાં આ નારાજગી એટલી હદે વધી કે ભારતની ચીજવસ્તુઓના બહિષ્કાર કરવાની માગ ઊઠી.
અનેક દેશોએ ભારતના રાજદૂતને સમન્સ પાઠવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. ભાજપે વિવાદિત ટિપ્પણી કરનારા નેતાઓને સસ્પેન્ડ કરીને ડૅમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો અને નૂપુર શર્માનાં નિવેદનને 'શરારતી તત્ત્વોનું કામ' કામ ગણાવતી ચોખવટ પણ ભારત સરકારે આપવી પડી.
આ સમગ્ર વિવાદ પર ભારતની ધર્મનિરપેક્ષ છબિ પર શું અસર પડી અને તેની આવનારા દિવસોમાં આર્થિક અને રાજદ્વારી અસર કેટલી થશે તે વિશે આજની કવર સ્ટોરી...

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો