You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનાલી બેંદ્રેની કૅન્સરને માત આપવાથી લઈને ઍક્ટિંગમાં પાછાં ફરવા સુધીની કહાણી
પ્રકાશિત
90ના દાયકામાં સરફરોશ, દિલજલે, મેજર સાબ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલાં સોનાલી બેંદ્રે પહેલી વખત કોઈ વેબ સિરીઝમાં જોવા મળી રહ્યાં છે.
2018માં કૅન્સર સામે લડીને જીત મેળવનારાં સોનાલી છેલ્લાં પાંચ વર્ષથી બુક ક્લબ પણ ચલાવે છે.
પોતાની પ્રથમ વેબ સિરીઝ ‘ધ બ્રોકન ન્યૂઝ’માં તેઓ એડિટર ઇન ચીફનું પાત્ર ભજવી રહ્યાં છે.
તો સોનાલી જો હકીકતમાં એડિટર હોત તો કેવા અહેવાલો પ્રકાશિત કરત, તેમનાં મનપસંદ પુસ્તકો કયાં છે અને કૅન્સરને માત આપવા સુધીની તેમની કહાણી વિશે બીબીસીનાં ટીવી એડિટર વંદના સાથે સોનાલી બેંદ્રેની ખાસ વાતચીત.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો